હાઇડ્રોજન પરમાણુ, ડ્યુરેટોન પરમાણુ, $ He^+ $આયન અને $Li^{++}$ આયન ચારેયમાં એક ઇલેકટ્રૉન તેમના ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરે છે. ઇલેકટ્રૉનની $n = 2 $ માંની કક્ષામાંથી $n = 1 $ મી કક્ષામાં સંક્રાંતિ થતા ઉત્સર્જાતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગ-લંબાઈઓ અનુક્રમે $\lambda_1, \lambda_2$, $\lambda_3$ અને $\lambda_4$ માલૂમ પડે છે, તો ...
Download our app for free and get started