Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે એક ઇલેકટ્રોન,પરમાણુમાં ન્યુકિલયસ તરફ તેના પર લાગતા બળ $\frac{k}{r}$ મુજબ આકર્ષણ અનુભવે છે.જયાં $k= $ અચળાંક અને $r=$ ઇલેકટ્રોનનું ન્યુકિલયસથી અંતર છે.આ તંત્રને બોહર મોડેલ લાગુ પાડતાં ઇલેકટ્રોનની $n$ મી કક્ષાની ત્રિજયા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રોનની ગતિ-ઊર્જા $K_n$ માલૂમ પડે છે,તો નીચેનામાંથી કયો સંબંઘ સાચો છે.
હાઈડ્રોજન પરમાણુમાં ચોથી ક્ક્ષામાથી બીજી કક્ષમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન તરંગલંબાઈ $20.397\,cm$. છે. તો $H{e^ + }$ માં સંક્રાંતિ દરમિયાન ઉત્સજિત થતી તરંગલંબાઈ ............... $c{m^{ - 1}}$
ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, $T _{1}: T _{2}{ }$ ગુણોત્તર $........$ હશે.