Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
હાઇડ્રોજનની ધરા- સ્થિતિની બંધન ઊર્જા $13.6\, eV$ છે, $ L{i^{ + + }} $ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે કેટલા .....$eV$ ઊર્જાની જરૂર પડે?
ધારો કે એક ઇલેકટ્રોન,પરમાણુમાં ન્યુકિલયસ તરફ તેના પર લાગતા બળ $\frac{k}{r}$ મુજબ આકર્ષણ અનુભવે છે.જયાં $k= $ અચળાંક અને $r=$ ઇલેકટ્રોનનું ન્યુકિલયસથી અંતર છે.આ તંત્રને બોહર મોડેલ લાગુ પાડતાં ઇલેકટ્રોનની $n$ મી કક્ષાની ત્રિજયા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રોનની ગતિ-ઊર્જા $K_n$ માલૂમ પડે છે,તો નીચેનામાંથી કયો સંબંઘ સાચો છે.
આપેલ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0 $ છે. તે $36\, mm $ જાડાઈ ધરાવતા Lead માંથી પસાર થતા તેની તીવ્રતા $I_0/8$ જેટલી થાય છે, તો જ્યારે તીવ્રતા $I_0/2$ જેટલી થાય ત્યારે $Lead$ ની જાડાઈ......$mm$ શોધો.