ઉત્તેજિત અવસ્થા માટે જરૂરી ઊર્જા \(\Delta E = E_2 - E_1 = - 3.4 - (-13.6) = 10.2\, eV\)
ઈલેકટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઊર્જા
\( = \frac{{10.2}}{{6.02 \times {{10}^{23}}}} = \,1.69 \times {10^{ - 23}}eV\)
$(A)$ વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે.
$(B)$ ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે.
$(C)$ આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે.
$(D)$ નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.