Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવેગિત ઇલેક્ટ્રોન $0.02\,\%$ની અનિશ્ચિતતા સાથે $5 \times 10^{6} \,{~ms}^{-1}$ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા $x \times 10^{-9}\, {~m}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)