Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રૉન $'n'$ જેટલો મુખ્ય ક્વૉન્ટમ આંક ધરાવતી ઊર્જા-કક્ષામાંથી બીજી $(n - 1)$ જેટલો ક્વૉન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે. જો $n > > 1$ હોય, તો ઉત્સજ્રત વિકિરણની આવૃત્તિ ........ ના સમપ્રમાણમાં હશે.