હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા $(n=3)$ માંથી ધરા અવસ્થા $(n=1)$ માં સંક્રાતિ પામે છે અને પરિણામે ઉત્સર્જીત ફોટોન્સને એક ફોટોસંવેદી પદાર્થ પર આપાત કરવામાં આવે છે. જો આ પદાર્થનું વર્ક ફંકશન $5.1\;eV$ છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ($V$ માં) આશરે કેટલું હશે? ($n$ મી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા  $E_n =\frac{-13.6}{n^2}\;eV$)
  • A$5.1$
  • B$12.1$
  • C$17.2$
  • D$7$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
d
Energy released when electron in the atom jumps from excited state \((n=3)\) to ground state \((n=1)\) is

\(E = h\upsilon  = {E_3} - {E_1} = \) \(\frac{{ - 13.6}}{{{3^2}}} - \left( {\frac{{ - 13.6}}{{{1^2}}}} \right)\)

\({=\frac{-13.6}{9}+13.6=12.1 \,\mathrm{eV}}\)

Therefore, stopping potential

\(e{V_0} = h\upsilon  - {\phi _0}\)

\( = 12.1 - 5.1\)    [ \(\because \) work function \({{\phi _0} = 5.1}\) ]

\({V_0} = 7\,{\text{V}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n=5$ થી $n=1$ કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... $m/s$ થશે.
    View Solution
  • 2
    $0.3 \,mm$ જાડાઈના એલ્યુમિનિયમ વરખ પરથી કુલીજ ટ્યૂબ પસાર થાય ત્યારે $50\%$ ના ક્ષ કિરણો મળે છે. જો ટાર્ગેંટ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વધે તો સમાન વરખ માંથી પસાર થતાં ક્ષ કિરણોનો અંશ .......હશે.
    View Solution
  • 3
    $5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 4
    પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ $980\,\mathop A\limits^o $ તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા $a_o$ ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે $(hc\,=\,12500\,eV-\mathop A\limits^o)$
    View Solution
  • 5
    શેમાં વધારો થાય તો ક્ષ-કિરણની ભેદનશક્તિમાં વધારો થાય છે ?
    View Solution
  • 6
    ક્ષ-કિરણ ટ્યુબમાંથી ઉત્સર્જાતા ક્ષ-કિરણની તિવ્રતા અને તરંગલંબાઇ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ આલેખમાં ટોચ $A$ અને $B$ શું દર્શાવે છે?
    View Solution
  • 7
    હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ $\mathrm{n}=3$ માંથી $\mathrm{n}=2$ માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું સંનિક્ટ મૂલ્ય $1 \times 10^{-n}$ મળે છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . થશે.

    [Rhc=13.6 eV, $\mathrm{hc}=1242 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{J-s}$ અને હાઈડ્રોજન પરમાણુનું દળ $\sim 1.6 \times 10^{-27} \mathrm{~kg}$ લો.]

    View Solution
  • 8
    જો હાઈડ્રોજન પરમાણુમાં રહેલો ઈલેક્ટ્રોન ત્રીજી કક્ષાથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે. તો ઊત્સર્જીત થતી આવૃતિ ક્યાં સુત્રથી મળશે ? ( $c$ પ્રકાશનો વેગ)
    View Solution
  • 9
    ડ્યુરેટોન $_1H^2$ ના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ કરતાં સહેજ જુદી પડે છે, કારણ કે ...
    View Solution
  • 10
    નીચેના પૈકી કયા પરમાણુનું આયનીકરણ સ્થિતિમાન સૌથી ઓછું છે?
    View Solution