Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો લાયમન શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ $F_1$ હોય અને બામર શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ $F_2$ હોય તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ ક્યા સુત્રથી મળશે ?
ધારો કે એક ઇલેકટ્રૉન, પરમાણુમાં ન્યુક્લિયસ તરફ તેના પર લાગતા બળ $k/r$ મુજબ આકર્ષણ અનુભવે છે; જ્યાં, $k =$ અચળાંક અને $r =$ ઇલેકટ્રૉનનું ન્યુક્લિયસથી અંતર છે. આ તંત્રને બોહર મૉડેલ લાગુ પાડતાં ઇલેકટ્રૉનની $n$ મી કક્ષાની ત્રિજ્યા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રૉનની ગતિ-ઊર્જા $k_n$ માલૂમ પડે છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા $9$ રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......$nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે?
એક દ્વિપરમાણ્વીય અણુ $m_1$ અને $m_2$ બે દળોને બનેલો છે કે જે એકબીજાથી $r$ અંતરે આવેલા છે. જો આપણે બોહરને કોણીય વેગમાન કવોન્ટાઇઝેશનને નિયમ લગાવીને તેની (ભ્રમણીય) ચાક ઊર્જા ગણીએ તો તેની ઊર્જા ……… વડે દર્શાવાશે. ($n$ પૂર્ણાંક છે.)