હાઇડ્રોજન સ્પેકટ્રમના ઊર્જા સ્તરો આપેલા છે, $A,B$ અને $C$ કઇ શ્રેણી દર્શાવે છે.
A
લાઇમન શ્રેણીની પ્રથમ રેખા,બામર શ્રેણીની ત્રીજી રેખા અને પાશ્વન શ્રેણીની બીજી રેખા
B
હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા,બામર શ્રેણીની બીજી રેખા અને પાશ્વન શ્રેણીની ત્રીજી રેખા
C
લાઇમન શ્રેણીની અંતિમ રેખા,બામર શ્રેણીની ત્રીજી રેખા અને પાશ્વન શ્રેણીની બીજી રેખા
D
લાઇમન શ્રેણીની અંતિમ રેખા,બામર શ્રેણીની બીજી રેખા અને પાશ્વન શ્રેણીની ત્રીજી રેખા
Medium
Download our app for free and get started
c (c) Transition \(A\) (\(n = \infty\) to \(1\)) :Series limit of Lyman series
Transition \(B (n = 5\) to \(n = 2)\) :Third spectral line of Balmer series
Transition \(C (n = 5\) to \(n = 3)\) :Second spectral line of Paschen series
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત $304\,\mathring {A}$ હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત $........... \,\mathring {A}.$
હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $ -13.6\; eV $ છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામા હોય, ત્યારે ઇલેકટ્રોનની ઉત્તેજિત ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેક્ટ્રોન $n_1$ થી $n_2$ સુધી સંક્રાંતિ કરે છે. જો સ્થીર અવસ્થામાં તેનો આવર્તકાળ ઉત્તેજીત અવસ્થા કરતાં આઠ ગણો હોય તો ક્યું વિધાન સાચુ છે ?
મ્યુઓન એ અસ્થાયી કણ છે જેનું દળ $207 \,m_e $અને તેનો વિદ્યુતભાર $e$ અથવા $- e$ છે. પણ મ્યુઓનને ($\mu^-$) હાઈડ્રોજન પરમાણુ જકડી લેતાં મ્યુઓનિક પરમાણું બનાવે છે. પ્રાટોન $\mu^-$ ને જકડી રાખે છે, તો પરમાણું ની આયનીકરણ ઉર્જા.......$keV$ શોધો.
હાઇડ્રોજન અણુના બોહર મોડેલમાં, કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબ આકર્ષણમાંથી મેળવવામાં આવે છે. જો ${a_0}$ એ ધરા અવસ્થાની ત્રિજ્યા $m$ એ ઇલેક્ટ્રોનનું દળ, $e$ એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને ${\varepsilon _0}$ શૂન્યાવકાશની પરમીટિવિટી હોય, તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી થાય?