હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
  • A
    પ્રકાશનો વેગ શોધી શકાય છે.
  • B
    પ્રકાશનો કણ સ્વભાવ સમજાવી શકાય છે.
  • C
    તરંગઅગ્રની નવી સ્થિતિ શોધી શકાય છે.
  • D
    ફોટાઇલેકટ્રિક ધટના સમજાવી શકાય છે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c) Huygen's principle states that every point on a wave-front may be considered a source of secondary spherical wavelets which spread out in the forward direction at the speed of light. The new wave-front is the tangential surface to all of these secondary wavelets.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાચના સ્લૅબ પર $57.5^{0}$ જેટલા ધ્રૂવીભૂતકોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો .......$^o$ હશે.
    View Solution
  • 2
    એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ ${i }_{b}$ ........ હોય છે. 
    View Solution
  • 3
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $t$ જાડાઇ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં બે કિરણો વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    $I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર $A$ માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર $B$ એ $A$ ની પાછળ મૂકવામાં આવે છે. $B $ ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા $\frac{I}{2}$ જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે છે.$B$ થી આગળ તીવ્રતા $\frac{I}{8}$ જેટલી મળે છે. $A$ અને $C$ ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________$^o$ થશે.
    View Solution
  • 5
    વિર્વતનમાં અઘિકતમની તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 6
    વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લીટ વચ્ચેનું અંતર જો તરંગલંબાઈનું બે ગણું હોય તો શક્ય વ્યતિકરણ મહત્તમ . . . . . .
    View Solution
  • 8
    એકક $590\; nm$ તરંગ લંબાઈવાળો અને બીજ અજ્ઞાત મૂલ્યની તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગની ડબલ સ્લિટને પ્રકાશિત કરે છે. તેના કારણે પડદા પર બે પ્રકારની વ્યતિકરણ ભાત સંપાત થાય છે. બંને પ્રકારનાં મધ્યસ્થ અધિક્તમ એકબીજા પર સંપાત થાય છે. તથા $590 \;nm$ તરંગલંબાઈવાળા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા એ અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશની યોથી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. તો અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    વ્યતિકરણમાં $ I $ અને $4I$  તીવ્રતાનો ઉપયોગ કરેલ છે. $A $ બિંદુ આગળ કળા તફાવત $ \frac{\pi }{2} $ અને $B$ બિંદુ આગળ કળા તફાવત $ \pi $ છે. તો $ A $ અને $ B $ આગળ તીવ્રતાનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ ઘટના હાઇગેન્સના તરંગઅગ્ર રચના દ્વારા શું સમજાવી શકાતું નથી
    View Solution