યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લીટ વચ્ચેનું અંતર જો તરંગલંબાઈનું બે ગણું હોય તો શક્ય વ્યતિકરણ મહત્તમ . . . . . .
  • A
    અનંત
  • B$5$
  • C$3$
  • D$0$
Easy
Download our app for free and get startedPlay store
b
The condition for maxima in Young's double slit experiment is \(d \sin \theta=n \lambda\) where \(d\) is the separation between the slits and \(\lambda\) is the wavelength of light used.

The maxima that is farthest from the slits is infinitely up or infinitely down the screen and corresponds to \(\theta=\frac{\pi}{2}\).

So, with the given condition, we have, \(n =\frac{ d \sin \left(90^{\circ}\right)}{\lambda}=\frac{ d }{\lambda}=2\)

Thus, we have two maxima on the screen on either side of the central maxima. Thus, the maximum number of possible maxima observed are \(2+1+2=5\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી માટે ધ્રુવીભવનકોણ $53^°4'$ છે,જો આ ખૂણે પ્રકાશ આપાત કરતાં વક્રીભૂતકોણ કેટલો થાય?
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5890 Å $ તરંગલંબાઇ માટે શલાકાની કોણીય પહોળાઇ $0.20^o$ છે.હવે,પ્રયોગ પાણીમાં કરતાં શલાકાની કોણીય પહોળાઇ કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 3
    યંગનો દ્વિ સ્લીટ પ્રયોગ માઈક્રોવેવ્ઝ તરંગલંબાઈ $\lambda =3\,cm$ ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ D = 100 \,cm$ છે. અને સ્લીટો વચ્ચેનું અંતર $5 \,cm$ છે. $(a)$ મહત્તમોની સંખ્યા અને  $(b)$  તેમની પડદા પરની સ્થિતિઓ ......
    View Solution
  • 4
    વ્યતિકરણ ભાતમાં શલાકાની પહોળાઈ $\beta$ છે. જો સ્ત્રોતની આવૃત્તિ બમણી થાય તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 5
    બે સ્ત્રોતોની તીવ્રતાઓ $I$ અને $4I$. વચ્ચેનું વ્યતિકરણ ધ્યાનમાં લો. કળા તફાવત $\pi/2$ હોય તે બિંદુની તીવ્રતા શોધો.
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં જાડાઇ $2 \times {10^{ - 6}}m$ અને $(\mu = 1.5)$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાસિત શલાકા કેટલું અંતર ખસે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000Å$.છે.
    View Solution
  • 7
    બે સ્વતંત્ર એકરંગી પ્રકાશ ઉદ્દગમોના તરંગો નીચે મુજબ છે.$y_1 = 2 \,sin \, \omega t$ અને $y_2 = \,3 \,cos \,  \omega t$, તો નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે?
    View Solution
  • 8
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
    View Solution
  • 9
    વિવર્તન ભાતમાં કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ એક સ્લીટ માટે .........પર આધાર રાખતી નથી.
    View Solution
  • 10
    એકરંગી પ્રકાશની મદદથી કરાતાં બે-સ્લિટ પ્રયોગમાં, સ્લિટથી અમુક અંતરે રખાયેલા પડદા ઉપર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ તરફ $5 \times 10^{-2} \,m$ જેટલો ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈમાં $3 \times 10^{-3} \,cm$ નો ફરફાર થાય છે. જો સ્લિટો વચ્યેનું અંતર $1 \,mm$ હોય તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ .............. $nm$ હશે.
    View Solution