Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6000 \,Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટો વચ્ચેનું અંતર $0.1\, cm$ છે અને પડદાથી તે $1$ મીટર અંતરે મૂકાયેલી છે તો બે પાસપાસેની ન્યૂનત્તમ શલાકાઓ વચ્ચેનું અંતર કેટલા .......$mm$ થાય?
$6000\, Å$ ની તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ અગ્ર $0.2 \,mm$ પહોળાઈ ધરાવતી સ્લીટ પર આપાત થાય છે કે જે ઉદ્દગમથી $2\, m$ અંતરે રહેલા પડદા પર ફ્રોનહોફર વિવર્તન ઉપજાવે છે તે કેન્દ્રીય મહત્તમની $mm$ માં પહોળાઈ કેટલી ?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.
કોઈ એક સમયે એક રંગ માટે, લીલો પ્રકાશ, લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશ ઉપયોગ કરી યંગનો ડબલ સ્લિટ પ્રયોગ કરવામાં આવે છે. તો અનુક્રમે સ્લિટની પહોળાઈઓ $\beta_G, \beta_R, $ અને $ \beta_B $ નોધાય છે. તો......