Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4\, cm$ મળે છે. જો તે જ ઉંચાઈ સુધી પાણીને $1.63$ વક્રીભવનાંક વાળા પાણીથી બદલવામાં આવે તો સોયની આભાસી ઉંડાઈ કેટલા ........$cm$ હશે?
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....