અંતે સમતલ અરીસો અરીસાની પાછળ\( (22.5 - x)\) અંતરે વસ્તુનું પ્રતિબિંબ સમાન અને ચત્તું રચશે. કેમકે અંતઃર્ગોળ અરીસા વડે રચાતુ પ્રતિબિંબ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સાથે સંપાત થાય છે.
\(v = - [22.5 + (22.5 - x)] = - (45 - x)\) અને \(u = - x\)
\(\therefore \,\,\,\frac{1}{{ - (45 - x)}}\,\, + \,\,\,\frac{1}{{ - x}}\,\, = \,\,\frac{1}{{ - 10}}\,\,\,\, \Rightarrow \,\,\,\,\frac{{45}}{{(45\,x - {x^2})}}\,\, = \,\,\,\frac{1}{{10}}\)
\(i.e.\) \(x^{2} - 45x + 450 = 0\) \((x - 30) (x - 15) = 0\)
\(i.e.\) \(x = 30\,\, cm\) અથવા \(x = 15\,\, cm\) બે અરીસા વચ્ચેનું અંતર \(22.5\,\, cm\) છે.
તેથી \(x = 30\,\, cm\) શક્ય નથી. આથી, વસ્તુ અંતઃર્ગોળ અરીસાની \(x = 15\,\, cm\) ના અંતરે હોવી જોઈએ.