હેલાઇડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો સામાન્ય રીતે ..... હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણમાં કેન્દ્ર ધાતુ પરમાણુનો સવર્ગ આંક ...... વડે શોધી શકાય છે.
    View Solution
  • 2
    $[Co(NH_3)_4Cl_2]^{-}$ ના બે અલગ-અલગ રંગીન સંકીર્ણનું અસ્તિત્વ કોના કારણે હોય છે?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ સૌથી વધુ સંખ્યાના સમઘટકો આપશે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ $\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.$ સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, $dsp^{2}$ સંકરણ ધરાવે છે પણ $\left[ Ni ( CO )_{4}\right]$ સમચતુષ્ફલક, અનુચુંબકીય અને $Ni$ એ $sp ^{3}$ સંકરણ ધરાવે છે.

    વિધાન $II :$ $[ NiCl ]^{2-}$ અને $\left[ Ni ( CO )_{4}\right]$ બંને સરખી $d-$ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.

    View Solution
  • 5
    સ્ફટિક ક્ષેત્રના લીધે નીચેનામાથી ક્યાં સંકીર્ણની સ્થિરતા સૌથી વધુ (મહતમ)હશે$?$ 
    View Solution
  • 6
    $Ni{(CO)_4}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 7
    $[Co(Cl)(en)_2]Cl$ અને $K_3[Al(C_2O_4)_3]$ માં $Co$ અને $Al$ ના સવર્ણાક અનુક્રમે જણાવો. 

    (en $=$ ઇથેન $-1,2-$ ડાયએમાઈન)

    View Solution
  • 8
    $[CO(NH_3)_4(H_2O)Br](NO_3)_2$ સંકીર્ણ સંયોજનનું $IUPAC$ નામ....
    View Solution
  • 9
    સંયોજન જે પેરામેગ્નેટિઝમ ગુણધર્મ પ્રદર્શિત કરતું નથી?
    View Solution
  • 10
    નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: -

    gly $=$ ગ્લાયસિનેટો; bpy $=2,2$ '-બાયપિરિડિન

    View Solution