હેલોજેન્સ માટે પરીક્ષણ પહેલાં લેસાઇન અર્કને મંદ $HNO_3$  સાથે ઉકાળવામાં આવે છે કારણ કે
AIIMS 2012, Diffcult
Download our app for free and get startedPlay store
b
$Na_2S$ and $NaCN$, formed during fusion with metallic sodium, must be removed before adding $AgNO_3$, otherwise black ppt. due to $Na_2S$ or white precipitate due to $AgCN$ will be formed and thus white precipitate of $AgCl$ will not be identified easily.

  $N{a_2}S + 2AgN{O_3} \to 2NaN{O_3} + \mathop {A{g_2}S}\limits_{Black}  \downarrow $

$NaCN + AgN{O_3} \to NaN{O_3} + \mathop {AgCN}\limits_{White}  \downarrow $

$NaCl + AgN{O_3} \to NaN{O_3} + \mathop {AgCl}\limits_{white}  \downarrow $

$N{a_2}S + 2HN{O_3}\xrightarrow{{boil}}2NaN{O_3} + {H_2}S \uparrow $

$NaCN + HN{O_3}\xrightarrow{{boil}}NaN{O_3} + HCN \uparrow $

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનોનાં અણુભાર નક્કી કરવાની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
    View Solution
  • 3
    સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '$A$' અને '$B$' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'$A$' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'$B$' ધરાવે છે તે $......$
    View Solution
  • 4
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 5
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજન $(x)$ ના $0.5\,g$ સાથે $60 \%$ કાર્બન નું સંપૂર્ણ દહન કરતા તે $........\times 10^{-1}\,g\,CO _2$ ઉત્પન્ન કરશે.
    View Solution
  • 7
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 8
    હેલોજેન્સ માટે પરીક્ષણ કરતી વખતે લેસાઇન અર્કને સાંદ્ર $HNO_3$થી ઉકાળવામાં આવે છે. આમ કરીને....
    View Solution
  • 9
    સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
    View Solution
  • 10
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution