હિલીયમ - ઓક્સિજનનું મિશ્રણ દરિયામાં ઉંડે ડૂબકી મારનારા, નાઈટ્રોજન ઓક્સિજનના મિશ્રણને બદલે શા માટે ઉપયોગ કરે છે?
  • A
    નાઈટ્રોજન કરતાં હિલીયમ રૂધિરમાં પ્રમાણમાં ઘણો ઓછો દ્રાવ્ય છે.
  • B
    હિલીયમ કરતાં નાઈટ્રોજન પ્રમાણમાં ઘણો ઓછો દ્રાવ્ય છે.
  • C
    દરિયામાં ઘણી ઉંડાઈએ ભારે દબાણને કારણે, નાઈટ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરીને ઝેરી નાઈટ્રીક એસિડ ઓક્સાઈડ બનાવે છે.
  • D
    નાઈટ્રોજન પાણીમાં અત્યંત દ્રાવ્ય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
\(N_2-O_2\) મિશ્રણના બદલે \(He-O_2\) નું મિશ્રણનો દરિયામાં ઉંડે ડૂબકી મારના મરજીવા દ્વારા ઉપયોગ કરવાનું કારણ નાઈટ્રોજન કરતાં હિલીયમ પ્રમાણમાં ઘણો ઓછો રૂધિરમાં દ્રાવ્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાયરીફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા......... છે.
    View Solution
  • 2
    હીલીયમનો વર્ણપટ નીચેનામાંથી કોના જેવો સમાન દેખાય છે?
    View Solution
  • 3
    હેલોજેન્સની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય સંતોષકારક છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 છે?
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યો ઝેનોન ફ્લોરાઈડ અશકય છે
    View Solution
  • 6
    નાઇટ્રોજન કુટુંબના , હાઇડ્રાઇડ્સમાં $H -M -H$ બંધ કોણ $MH_3$  ધીમે ધીમે $N$ થી  $Sb$ પર જતા $90^o$ ની નજીક જાય છે.આ બતાવે છે કે ધીરે ધીરે........
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યા હાઈડ્રાઈડનુ ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 8
    વાતાવરણમાં નીચેનામાંથી કયો ઉમદા વાયુ હાજર હોતો નથી?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા ઘટકમાં સવર્ગ સહસંયોજક બંધ હશે?
    View Solution
  • 10
    થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ ક્યું છે?
    View Solution