જ્યાં, \(n = 8\) મોલ, \(\Delta \theta = 30 ° C\) અને હિલિયમ જેવા એક પરમાન્વિક અણુવાળા વાયુ માટે
\({C_P}\,\,\, = \,\,\frac{5}{2}\,R\,\,\,\,\,\,\therefore \,\,Q\,\, = \,\,(8)\,\left( {\frac{5}{2}} \right)\,(8.31)(30)\,\, \approx \,\,5000\,\,J\)
કારણ : વાયુના અણું એકબીજા સાથે અથડાય અને અથડામણને કારણે તેનો વેગ બદલાય છે.
(આપેલ $R =8.3 JK ^{-1} mol ^{-1}$ )