હિસ્ટરેસિસ માટે કયું વિધાન ખોટું છે.
  • A
    બધાં ફેરો મેગ્નેટિક પદાર્થ માટે આ ઘટના થાય છે.
  • B
    હિસ્ટરેસિસનું ક્ષેત્રફળ એ એકમ કદદીઠ ઉત્પન્ન થતી ઉષ્માઊર્જા છે.
  • C
    હિસ્ટરેસિસનું ક્ષેત્રફળ એ એકમ કદદીઠ ઉત્પન્ન થતી ઉષ્માઊર્જા સ્વતંત્ર છે.
  • D
    હિસ્ટરેસિસ લૂપનો આકાર એ પદાર્થના ગુણધર્મ દર્શાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)The energy lost per unit volume of a substance in a complete cycle of magnetisation is equal to the area of the hysteresis loop.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરમાંથી $ 2\,A$ પ્રવાહ પસાર કરતાં $30°$ નું કોણાવર્તન થાય છે.તો $60^o$ નું કોણાવર્તન કરવા માટે કેટલા.....$amp$ પ્રવાહની જરૂર પડે?
    View Solution
  • 2
    $30^{\circ}$ નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન $P$ આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં $20$ વખત દોલન પામે છે. $60^{\circ}$ નો ડીપ કોણ ઘરાવતા $Q$ સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા $10$ થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $\left( B _{ Q }: B _{ P }\right)..........$ થશે.
    View Solution
  • 3
    $5 \,cm$ લંબાઇ અને $1 \,cm$  વ્યાસ ધરાવતા સળિયાનું મેગ્નેટાઇઝેશન $5.30 × 10^3\,Amp/m^3.$  હોય,તો મેગ્નેટીક મોમેન્ટ કેટલી થાય?
    View Solution
  • 4
    ડાયમેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $ (\chi ) $ નો તાપમાન સાથેનો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?

    $(A)$ વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે.

    $(B)$ સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી

    $(C)$ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે.

    $(D)$ ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી 

    $(E)$  સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત $\chi=-1$ હોય છે જ્યાં  $\chi$ ચુંબકીય સસેપ્બિલિટી 

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 6
    $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.
    View Solution
  • 7
    નીચેનામાંથી ડાયમેગ્નેટિક પદાર્થ કયો છે?
    View Solution
  • 8
    ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
    View Solution
  • 9
    ક્યુરીના નિયમ મુજબ, પદાર્થની સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાન $T$ સાથે કેવી રીતે બદલાય?
    View Solution
  • 10
    ગજિયા ચુંબકની અંદર ચુંબકીય બળની રેખા.... 
    View Solution