હોલ પ્રક્રિયા દ્વારા બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુના $270$ કિલો ના ઉત્પાદનમાં કાર્બન એનોડનો વપરાશ (ફક્ત કાર્બનડાયોક્સાઈડ આપતો)  ............... $\mathrm{kg}$
AIPMT 2005, Medium
Download our app for free and get startedPlay store
d
(d)$\frac{{{\omega _1}}}{{{E_1}}} = \frac{{{\omega _2}}}{{{E_2}}}$ ; $\frac{{{\omega _1}}}{3} = \frac{{270}}{{93}}$; ${\omega _1} = 90\,kg$.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાનો $S_1$ અને $S_2$ ધ્યાનમાં લો. 

    $S_1$: વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે.

    $S_2$: વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.

    View Solution
  • 2
    વિધુતરાસાયણિક કોષની કોષપ્રક્રિયા 

    $C{u^{2 + }}_{({C_1}aq)} + Zn(s) \Rightarrow Z{n^{2 + }}_{({C_2}aq)} + Cu(s)$ તાપમાને મુક્તઊર્જા ફેરફાર $\Delta G$ એ .... નું વિધેય છે. 

    View Solution
  • 3
    ઓક્સિજત-હાઇડ્રોજન બળતણકોષમાં, હાઇડ્રોજનનુ દહન થવાથી ..
    View Solution
  • 4
    $15$ મિનીટ માટે તેમજ $0.015 \mathrm{~A}$ ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ______$\times 10^{-4} \mathrm{~g}$છે.

    (ઝિંકનું પરમાણવીય દળ = $65.4 \mathrm{amu}$ )

    View Solution
  • 5
    એક કોષ માટે, $Cu ( s ) \mid Cu ^{2+}\left(0.001 M || Ag ^{+}(0.01\,M ) \mid Ag ( s )\right.$

    કોષ પોટિન્શયયલ $298 \,K$ એ $0.43\, V$ માલુમ પડ્યો, તો પ્રમાણિત ઇલેકટ્રોડ પોટિન્શયયલની માત્રા $Cu ^{2+} / Cu$ માટે $........\times 10^{-2} \,V \vartheta$ છે.

    $[$ આપેલ છે $:E _{ Ag ^{+} / Ag }^{\Theta}=0.80\, V \text { and } \frac{2.303 \,RT }{ F }=0.06\,V ]$

    View Solution
  • 6
    એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણ એલ્યુમિનિયમનો $1$ ગ્રામ પરમાણુ (પરમાણુ ભાર $=27$ ) પ્રાપ્ત કરવા માટે  ............ $\mathrm{N}$ ઇલેક્ટ્રોનોની જરૂર પડશે. (જ્યાં, $N$ એવોગેડ્રો આંક છે)
    View Solution
  • 7
    ઘણી અર્ધ પ્રક્રિયાનો પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલને નીચે મુજબ આપેલ છે. કયું વિધાન સાચું છે.

    $(A)$  $Sn^{+4}+ 2e^{-} \rightarrow Sn^{2+}$,      $E^o= + 0.15\,V$

    $(B)$  $2Hg^{+2} + 2e^{-} \rightarrow Hg_{2}^{+2}$,        $E^o = + 0.92\,V$

    $(C)$  $PbO_2 + 4H^{+} + 2e^{-} \rightarrow Pb^{+2} + 2H_2O$,   $E^o = + 1.45\,V$

    View Solution
  • 8
    $ᴧ^{0}\, CH_3COONa = 91\, S \,cm^{2}, mol^{-1}$ અને $ᴧ^{0}\, HCl = 462.2\, S\, cm^{2}\, mol^{-1}$ હોય, તો $ᴧ^{0}\, CH_3COOH$ શોધવા માટે શેનું મૂલ્ય હોવું જરૂરી ગણાય ?
    View Solution
  • 9
    સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી $108 $ ગ્રામ સિલ્વર જમા થવા માટે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે?
    View Solution
  • 10
    $2{{H}^{+}}+\frac{1}{2}{{O}_{2}}+2e\to {{H}_{2}}O(l),$   ${{E}^{o}}=1.23\,V$

    $F{{e}^{2+}}+2e\to Fe\,(s),$               ${{E}^{o}}\,=\,-\,0.44\,V$

    સમગ્ર પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલા ........... $\mathrm{kJ}$ થાય?

    View Solution