હવામાં રહેલ સાદા લોલકનો કંપવિસ્તાર $40\, seconds$ માં $10\, cm$ થી ઘટીને $8\, cm$ થાય છે. લોલક સ્ટ્રોકના નિયમનું પાલન કરે છે અને હવા અને કાર્બન ડાયોક્સાઈડના શ્યાનતાગુણાંક નો ગુણોત્તર $1.3$ છે. તો કાર્બન ડાયોક્સાઈડમાં રહેલ સાદા લોલકનો કંપવિસ્તાર $10\, cm$ થી $5\, cm$ થતાં કેટલો સમય($second$ માં) લાગશે? $(ln\, 5 = 1.601,ln\, 2 = 0 .693)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. $(i)$ તેના સમતલમાં તેનો આવર્તકાળ $T_{1}$ અને, $(ii)$ આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ $T _{2}$ હોય તો $\frac{ T _{1}}{ T _{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
સરખી સીધી રેખામાં બે કણ $P$ અને $Q$ એ સમાન કંપનવિસ્તાર $a$, સમાન આવૃત્તિ $f$ સાથે ગતિ કરે છે. બંને કણ વચ્ચેનું મહત્તમ અંતર $\sqrt{2}$ છે. કણના પ્રારંભિક કળા વચ્ચેનો તફાવત $.................$
$x=(5.0 \,m ) \cos \left[\left(2 \pi rad s ^{-1}\right) t+\pi / 4\right]$ સમીકરણ અનુસાર એક પદાર્થ સરળ આવર્તગતિ કરે છે. $t=1.5 \,s$ સમયે તેનાં પર લાગતો પ્રવેગ ............ $m/s^2$ હશે.
સ્પ્રિંગ $P$ અને $Q$ ના બળઅચળાંક $k_p$ અને ${k_Q}\left( {{k_Q} = \frac{{{k_p}}}{2}} \right)$ ને સમાન બળથી ખેચવામાં આવે છે. જો $Q$ માં ઉર્જા $E$ હોય તો $P$ માં ઉર્જા કેટલી હશે?