Question
હવાનું પ્રદૂષણ અટકાવવા કયાં પગલાં લેવા જોઈએ?

Answer

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. $(2)$ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવા જોઈએ. $(3)$ કોલસા અને પેટ્રોલ$-$ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રમાં કરવો જોઈએ $(4)$ વાહનોમાં $cng$ અને $png$ તેમજ સાંરઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણમુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free