Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.2 \,mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ એ $10\%$ જેટલી વધે છે અને સ્લીટનું અંતર $10\%$ જેટલું વધે છે. તો શલાકાની પહોળાઈ .....$mm$
જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
વિધાન $ -1$ : કેલ્સાઈડ સ્ફટીક દ્વારા વાદળી ભાગ આકાશમાં સ્પષ્ટ દેખાય છે. તો પરાવર્તિત પ્રકારની તીવ્રતા એ સ્ફટિકના કરવા સાથે બદલાય છે.વિધાન $ -2:$ વાતાવરણમાં કણો દ્વારા સૂર્યપ્રકાશના પ્રકીર્ણન કારણે આકાશમાંથી પ્રકાશ આવે છે.
પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક $1$) અને હવે તેલ (વક્રીભવનાંક $2$)માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ $\lambda$ હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.