યંગના પ્રયોગમાં બે ઉદ્‍ગમ વચ્ચેનું અંતર $d=2\lambda$ હોય તો કેટલી મહતમ પ્રકાશિત શલાકા મળે?
  • A
    અનંત 
  • B$5$
  • C$3$
  • D$0$
AIEEE 2004, Diffcult
Download our app for free and get startedPlay store
b
(b)For maxima \(\Delta = d\sin \theta = n\lambda \)
==> \(2\lambda \sin \theta = n\lambda \)==> \(\sin \theta = \frac{n}{2}\)
since value of sin \(\theta\) can not be greater  \(1.\)
\( n = 0, 1, 2\)
Therefore only five maximas can be obtained on both side of the screen.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.80\;mm$ સ્લીટની પહોળાઈ ધરાવતા વિવર્તનનાં પ્રયોગમાં $5400\;\mathring {A}$ તરંગલંબાઈ વાપરતા $1.4\;m$ અંતરે રહેલા પડદા પર મધ્યસ્થ અધિકતમની બંન્ને બાજુએ રહેલી પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ($mm$ માં) કેટલું થશે?
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમા સ્લિટોને પ્રકાશિત કરતા ઉદગમનો વાદળીમાંથી જાંબલી કરવામા આવે છે. શલાકાઓની પહોળાઈમાં શું ફરફાર થશે?
    View Solution
  • 3
    ધ્રુવીભૂત કાચ એ સનગ્લાસીસ માટે ઉપયોગમાં લેવાય છે. કારણ કે.......
    View Solution
  • 4
    વિવર્તનની ઘટના ......શોધી હતી.
    View Solution
  • 5
    $6328\, Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.2 \,mm$ મીલી મીટર પહોળાઈ ધરાવતી સ્લિટ ઉપર આપાત થાય તો $9$ મીટર અંતરે આવેલા પડદા ઉપર મધ્યસ્થ અધિકત્તમની કોણીય પહોળાઈ.........$^o$ શોધો
    View Solution
  • 6
    $\lambda$ તરંગલંબાઈ સાથે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં તો પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે. જ્યારે બે $t_1$ અને $t_2 (t_1 > t_2)$ જાડાઈની કાચની બે પ્લેટો (વક્રીભવનાંક $\mu$ ) ને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે તો શલાકાની ભાત કેટલા અંતરે ખસેલી હશે?
    View Solution
  • 7
    બે સ્લીટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર $10\, m$ છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ $6\, mm$ છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $x\, nm$ હોય તો $x$ કેટલું હશે?
    View Solution
  • 8
    માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
    View Solution
  • 9
    ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
    View Solution
  • 10
    બે જુદા જુદા યંગમાં પ્રયોગમાં જ્યારે તરંગલંબાઈનો ગુણોત્તર $1:2$ હોય ત્યારે સરખી પહોળાઈની શલાકા દેખાય છે. જો બે કિસ્સામાં સ્લીટ વચ્ચેના અંતરનો ગુણોત્તર $2:1 $ હોય તો, સ્લીટના સમતોલ અને બે પ્રયોગમાં પડદાના વચ્ચેના અંતરનો ગુણોત્તર ......છે.
    View Solution