$\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}$
સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં $a, b, c$ અને $d$ ના મુલ્યો અનુક્રમે શોધો.