Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોન અને $\alpha$ કણને સમાન ઉર્જા વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{\mathrm{p}}$ અને $\lambda_{\alpha}$ હોય તો તેમનો ગુણોત્તર કેટલો મળે?
$3500\ Å$ તરંગલંબાઈના પ્રકાશને બે ધાતુઓ $A$ અને $B$ પર આપાત કરવામાં આવે છે. જો તેઓનું વર્કફંકશન અનુક્રમે $4.2\ eV$ અને $1.9\ eV$ હોય તો કઈ ધાતુ ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?