Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિભાજિત થાય છે. $\left(6 m _{1}= M + m _{ N }\right)$ જો $m _{1}$ દળવાળા ન્યૂક્લિયસની દ'બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ હોય તો બીજી ન્યૂક્લિયસની દ'બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
બે સમાન ઘાતુની પ્લેટ $A$ અને $ B$ પર ${\lambda _A}$અને${\lambda _B} ({\lambda _A} = 2{\lambda _B})$ તરંગલંબાઇ આપાત કરતાં ફોટો-ઇલેકટ્રોનની ગતિઊર્જા કેટલી થાય?
જ્યારે $300\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ (નેનોમીટર) ફોટો ઈલેક્ટ્રીક એમીટર પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. અન્ય એમીટર માટે $600\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ ફોટો ઉત્સર્જન માટે પૂરતો છે. બે એમીટરના કાર્ય વિધેયનો ગુણોત્તર કેટલો હશે?
જ્યારે $hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય (કાર્ય વિધેય $E_0$) ત્યારે મહત્તમ ગતિ ઊર્જા $K$ ધરાવતા ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે $2hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય ત્યારે બહાર નીકળતાં ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે?
જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈનાં પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો, સ્ટોપિંગ વિદ્યુત સ્થિતિમાન $x$ વોલ્ટ છે. જ્યારે આજ સપાટીને $2 \lambda$ તરંગલંબાઈનાં પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ વિદ્યુતસ્થિતિમાન $\frac{x}{3}$ છે. ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે ?