c (c)Electroplating only provides a thin deposition of a metal on the surface which in no way can give hardness to the metal.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............
બે જુદા-જુદા વાહકો $0\,^oC$ તાપમાને સમાન અવરોધ ધરાવે છે. એક વાહકનો $t_1\,^oC$ તાપમાને અવરોધ બીજા વાહકના $t_2\,^oC$ તાપમાને અવરોધ જેટલો છે. તો વાહકના અવરોધકતાનો તાપમાન ગુણાંક નો ગુણોત્તર $\alpha_1$/$\alpha_2$ કેટલો હશે ?
$5\; {A}$ નો પ્રવાહ $0.04\; {m}^{2}$ આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (${V} / {m}$ માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા $\rho=44 \times 10^{-8}\, \Omega m$)
$10\,\Omega$ નો એક એવા $10$ અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.