$10\,\Omega$ નો એક એવા $10$ અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.
  • A$90$
  • B$80$
  • C$70$
  • D$100$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
Maximum resistance occurs

When all the resisters are connected in series combination

\(\therefore R _{\max }=10\,R\)

Here \(R =10\,ohm\)

Minimum resistance occurs

When all the resistance are connected in parallel combination

\(R _{\min }=\frac{ R }{10}\)

\(\therefore \frac{ R _{\max }}{ R _{\min }}=100\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?
    View Solution
  • 2
    એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
    View Solution
  • 3
    દરેક $1.5 \,V$ જેટલું $emf$ ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક $20\; \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં  આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર $1.2\, V$ માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.
    View Solution
  • 4
    $P, Q$ $2000\, \Omega$ અવરોધના સમાન તાર છે અને $M$ એ $PQ$ નું મધ્યબિંદુ છે. $P$ અને $M$ વચ્ચે $1000\, \Omega$ નો અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર જોડેલું છે. જ્યારે $PQ$ વચ્ચે $150$ વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વોલ્ટમીટરનું વાંચન ............. વોલ્ટ હશે.
    View Solution
  • 5
    $A$ અને $B$ વચ્ચે પરિપથનો સમતુલ્ય અવરોધ ..... .
    View Solution
  • 6
    $8 \,\Omega$ નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના $3 \,m$ લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને $4 \,\Omega$ નો શંટ  લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ $2 \,m$ મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... $\Omega$ હશે.
    View Solution
  • 7
    એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$  અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$  છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
    View Solution
  • 8
    એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $.......  \times 10^{-2}\;m$ છે 
    View Solution
  • 9
    $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ ........... $\Omega$
    View Solution
  • 10
    $R$ અવરોધ અને $L$ લંબાઈના તારને $5$ એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.
    View Solution