MCQ
$\int {\frac{{dx}}{{{{\sin }^6}x + {{\cos }^6}x}} = } $
  • $\tan^{-1} (\tan x -\cot x) + C$
  • B
    $\tan^{-1}(\tan x + \cot x) + C$
  • C
    $\tan^{-1}(\tan x/2) + C$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$\tan^{-1} (\tan x -\cot x) + C$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x) = \left| {\begin{array}{*{20}{c}}
{{x^3}}&{{x^2}}&{3{x^2}}\\
1&{ - 6}&4\\
p&{{p^2}}&{{p^3}}
\end{array}} \right|$ , કે જ્યાં $p$ એ અચળ છે , તો ${{{d^3}f(x)} \over {d{x^3}}}  = . . .$
જો $f(x)=$  $7{e^{{{\sin }^2}x}} - {e^{{{\cos }^2}x}} + 2$ હોય તો ,$\sqrt {7{f_{\min }} + {f_{\max }}}$ ની કિમત મેળવો. 
પ્રત્યેક $a, b \in R$ માટે $a R_1 b \Leftrightarrow a^2+b^2=1$ અને પ્રત્યેક $(a, b),(c, d) \in N \times N$ માટે $(a, b) R_2(c, d) \Leftrightarrow a+d=b+c$ વડે વ્યાખ્યાયિત સંબંધો $R_1$ અને $R_2$ ધ્યાને લો. તો__________. 
જો $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0 $ તો . . .
જો $\int_{\log 2}^x {\frac{{du}}{{{{({e^u} - 1)}^{1/2}}}}} = \frac{\pi }{6}$, તો ${e^x} = $
વક્રનું સમીકરણ મેળવો કે જે બિંદુ $(1,0)$ માંથી પસાર થાય છે અને ઢાળ $\frac{{y - 1}}{{{x^2} + x}}$ છે.
$|\overrightarrow{c}|^2=60$ અને $\overrightarrow{c}\times\left(\hat{i}+2\hat{j}+5\hat{k}\right)=\overrightarrow{0}$ તો $\overrightarrow{c}\cdot\left(-7\hat{i}+2\hat{j}+3\hat{k}\right)=\ .....$
અંતરાલ $[0, 1]$ માં નીચે આપેલ વિધેય માટે લાંગ્રજય મધ્યકમાન પ્રમેય લાગુ ન પાડી શકાય.
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \sec x(\sec x + \tan x)$ નો ઉકેલ મેળવો.
 વક્ર $y=y(x)$ પરના કોઈપણ બિંદુ $(x, y), x>0, y>0$  આગળના અભીલમનો ઢાળ $\frac{x^{2}}{x y-x^{2} y^{2}-1}$ મુજબ આપેલ છે. જો વક્ર $(1,1)$ બિંદુમાંથી પસાર થતો હોય, તો $e \cdot y(e)=...........$