MCQ
$\int \frac{x^{e-1}+e^{x-1}}{x^e+e^x} d x=\ ..............$
  • A
    $\log \left(x^e+e^x\right)+c$
  • B
    $\operatorname{elog}\left(x^e+e^x\right)+c$
  • C
    $\frac{1}{e} \log \left(x^e+e^x\right)+c$
  • D
    એક પણ નહી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \mathrm{S}=(-1, \infty)$  અને $ \mathrm{f}: \mathrm{S} \rightarrow \mathbb{R} $  $ \mathrm{f}(\mathrm{x})=\int_{-1}^{\mathrm{x}}\left(\mathrm{e}^{\mathrm{t}}-1\right)^{11}(2 \mathrm{t}-1)^5(\mathrm{t}-2)^7(\mathrm{t}-3)^{12}(2 \mathrm{t}-10)^6$ છે. $p=x$ ની કિંમતોના વર્ગોનો સરવાળો કે જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનીય મહત્તમ હોય અને $q=x$ ની કિંમતનો સરવાળો કે  જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનિય ન્યુનત્તમ હોય તો $p^2+2 q=$
વિધેય $\cos ^{-1}\left(\frac{2 \sin ^{-1}\left(\frac{1}{4 x^{2}-1}\right)}{\pi}\right)$ નો પ્રદેશ $\dots\dots$છે.
ધારોકે $\overline a ,\,\overline b $ અને $\overline c $ શુન્યેતર સદીશો હોય કે જેથી $\,\left( {\overline a \,\, \times \,\,\overline b \,} \right)\,\, \times \,\,\overline c \,\, = \,\,\frac{1}{3}\,\,|\,\overline b |\,\,|\overline c |\,\,\overline a \,.\,$ જો $\theta$ એ $\overline b \,$ અને $\overline c $  વચ્ચે નો ખૂણો હોય ,તો $\sin \,\,\theta \,\,\, = \,\,.....\,$
A fair coin is tossed $n$-times such that the probability of getting at least one head is at least $0.9 .$ Then the minimum value of $n$ is $....$
વિધેય $f(x) = \left( {{{{e^{2x}} - 1} \over {{e^{2x}} + 1}}} \right)$ એ . . . .
જો $x \in R$ માટે $f(x)\, = \frac{x}{{1 + |x|}}$ તો $f'(0) = $
વિધેય $f(x) = 2{x^3} - 3{x^2} - 36x + 7$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
વિકલ સમીકરણ ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^3} = {\left( {1 + \frac{{dy}}{{dx}}} \right)^{1/2}}$, નું પરિમાણ મેળવો.
એક સમતોલ પાસાને ઉછાળવાની ઘટનામાં ઘટના $A$ માં $3$ થી વઘુ અંક મળે તથા ઘટના $B$ માં $5$ થી ઓછા અંક મળે તો $P\left( {A \cup B} \right) =\ ......... $
સંબંધ $R$ એ  $n \times n$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક $A$ અને $B$ માટે આ મુજબ વ્યાખ્યાયિત છે :  $"ARB$ તોજ અસ્તિત્વ ધરાવે જો કોઈ શૂન્યતર શ્રેણિક $P$ હોય કે જેથી $PAP ^{-1}= B "$  થાય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?