MCQ
વિધેય $f(x) = \left( {{{{e^{2x}} - 1} \over {{e^{2x}} + 1}}} \right)$ એ . . . .
  • વધતું
  • B
    ઘટતું
  • C
    યુગ્મ વિધેય 
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
વધતું
a
(a) $f(x) = \frac{{{e^{2x}} - 1}}{{{e^{2x}} + 1}}$

==>$f( - x) = \frac{{{e^{ - 2x}} - 1}}{{{e^{ - 2x}} + 1}} = \frac{{1 - {e^{2x}}}}{{1 + {e^{2x}}}}$==>$f(x) = - \frac{{{e^{2x}} - 1}}{{{e^{2x}} + 1}} = - f(x)$

==> $f(x)$ is an odd function.

Again $f(x) = \frac{{{e^{2x}} - 1}}{{{e^{2x}} + 1}} \Rightarrow f'(x) = \frac{{4{e^{2x}}}}{{{{(1 + {e^{2x}})}^2}}} > 0\,\forall \,n \in R$

==> $f(x)$ is an increasing function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f\left( x \right) = \left| {3 - \left| {3 - \left| x \right|} \right|} \right|$ એ કેટલાં બિંદુ આગળ વિકલનીય નથી $?$
જો $I = \int\limits_1^2 {\frac{{dx}}{{\sqrt {1 + {x^2}} }},J = \int\limits_1^2 {\frac{{dx}}{x},} } $તો $............$
જો વિકલ સમીકરણ $\left(\left(\tan ^{-1} y\right)-x\right) d y=\left(1+y^{2}\right)$ નો ઉકેલ વક્ર, બિંદુુ $(1,0)$, માંથી પસાર થતો હોય, તો જેનો યામ $\tan (1)$ હોય તેવા વક્ર પરના બિંદુનો યામ $\dots\dots\dots$છે.
ધારો કે $\vec{a}=\alpha \hat{i}+\hat{j}+\beta \hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-5 \hat{j}+4 \hat{k}$ બન્ને એવા સદિશો છે કે જેથી $\vec{a} \times \vec{b}=-\hat{i}+9 \hat{i}+12 \hat{k} \cdot$ તો $\vec{b}-2 \vec{a}$ નો $\vec{b}+\vec{a}$ પરનો પ્રક્ષેપ ........... છે.
A die is tossed twice. Getting a number greater than $4$ is considered a success. Then the variance of the probability distribution of the number of successes is
જો $f$ અને $g$ એ $[0,\,\,a]$ પર સતત હોય અને $f(x) = f(a - x)$ અને $g(x) + g(a - x) = 2,$ નું સમાધાન કરે તો  $\int_0^a {f(x)g(x)\,dx = } $
જો $f(x)=$ $\begin{cases}
\frac{ln(1+sgn[x]+{x}^2)}{1-cos{x}} & \text{ if } x\neq0 \\ 
 & k\text{ if } x= 0
\end{cases}$ તો  . . .         (જ્યાં [.], {.} અને $sgn\ x$ એ મહતમ પૂર્ણાંક વિધેય , અપૂર્ણાંક વિધેય , અને ચિહ્ન વિધેય છે.)
જો $\mathrm{a}=\sin ^{-1}(\sin (5))$ અને $\mathrm{b}=\cos ^{-1}(\cos (5))$ , તો $\mathrm{a}^2+\mathrm{b}^2=$____________. 
$......... K\ \ {{\sin }^{-1}}\frac{5}{13}={{\cos }^{-1}}\frac{119}{169}$ તો$K = ............$
$\tan \left( {{{\cos }^{ - 1}}\frac{1}{{5\sqrt 2 }} - {{\sin }^{ - 1}}\frac{4}{{\sqrt {(17)} }}} \right)$ ની કિમંત મેળવો.