MCQ
$\int_{}^{} {{e^{x\log a}}.\;{e^x}\;dx} $=
  • A
    ${(ae)^x} + c$
  • $\frac{{{{(ae)}^x}}}{{\log (ae)}} + c$
  • C
    $\frac{{{e^x}}}{{1 + \log a}} + c$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{{{{(ae)}^x}}}{{\log (ae)}} + c$
b
(b)$\int_{}^{} {{e^{x\log a}}{e^x}dx} = \int_{}^{} {{e^{\log {a^x}}}.\,{e^x}dx} = \int_{}^{} {{a^x}{e^x}dx} $ $ = \int_{}^{} {{{(ae)}^x}dx} = \frac{{{{(ae)}^x}}}{{\log (ae)}} + C.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\vec p \,\, = \,\,i\,\, + \,\,j\,\, + \;\,k$ અને $\vec q \,\, = \,\,i\,\, + \;\,j\,\, - \,\,k$ અને $\vec a $ અને $\vec b $ બે સદીશો હોય કે જેથી  $\vec p \, = \,\,2\vec a \,\, + \;\,\vec b $ અને $\vec q \,\, = \,\,\vec a \,\, + \;\,2\vec b $ તો $\vec a $ અને $\vec b $ વચ્ચે નો ખૂણો ...
જો $\bar E$ અને $\bar F$ એ $E$ અને $F$ ની પુરક ઘટનાઓ હોય અને જો $0 < P\,(F) < 1,$ તો
અહી ત્રણ થેલાનો સમુહ છે કે જે દરેક થેલામા પાંચ સફેદ દડા અને ત્રણ કાળા દડાઓ છે અને બીજા બે થેલાનો સમુહ છે કે જે દરેક થેેેેલામા બે સફેદ દડા અને ચાર કાળા દડાઓ છે જો એક સફેદ દડો પસંદ કરવામા આવે તો પસંદ થયેલ સફેદ દડો એ પ્રથમ સમુહમાંથી હોય તેની સંભાવના મેળવો. 

 

જો ${{\tan }^{-1}}\left( \frac{\sqrt{1+{{x}^{2}}}-1}{x} \right)=4,$ તો $x=............$
$\int {\frac{{dx}}{{{{\sin }^6}x + {{\cos }^6}x}} = } $
પરવલય $y = x^2 +1$ અને તેની પરના બિંદુ $(2, 5)$ આગળ નો સ્પર્શક અને યામાંક્ષો દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
જો $f(x) = \left\{ \begin{array}{l}\,\,\,\,{x^2},\,{\rm{when}}\,\,x \le 1\\x + 5,{\rm{when\,\, }}x > {\rm{1}}\end{array} \right.$, તો
સમાંતરબાજુ ચતુષ્કોણ $OACB$ મા $\overrightarrow {OA} $ = $\vec a$ , $\overrightarrow {OB} $ = $\vec b$ અને બિંદુ $B$ થી $AC$ પર દોરેલ લંબપાદનુ બિંદુ $M$ છે. જો $\vec a.\vec b$ = $1$ & $\left| {\vec a} \right| = \left| {\vec b} \right| = 2$  હોય તો  $\left| {\overrightarrow {BM} } \right|$ નિ કિમત મેળવો. 
જો વિધેય $F$ એ  $f\left( x \right) = \int\limits_1^x {\frac{{{e^t}}}{t}dt\,,\,x > 0} $ દ્વારા  વ્યાખ્યાયિત છે તો $\int\limits_1^x {\frac{{{e^t}}}{{t + a}}dt\,} $ મેળવો. (  કે જ્યાં $a>0$ ) 
જો $(1 -x + 2x^2)^n$ = $a_0 + a_1x + a_2x^2+..... a_{2n}x^{2n}$ , $n \in N$ , $x \in R$ અને  $a_0$ , $a_2$ અને  $a_1$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $n$ ની કેટલી શક્ય કિમંતો મળે.