MCQ
$\int\limits_0^1 {\sqrt {\frac{{1 - x}}{{1 + x}}} \,\,dx =\ .........} $
  • A
    $\frac{\pi }{2} + 1$
  • $\frac{\pi }{2} - 1$
  • C
    $-1$
  • D
    $1$

Answer

Correct option: B.
$\frac{\pi }{2} - 1$
અહી $\int\limits_0^1\sqrt{\frac{1-x}{1+x}} \ dx$
અહી ,$x=\cos \theta $
$\begin{cases}x=0, & \theta=\pi/2 \\x=1, & \theta=0\end{cases}$
$dx=-\sin \theta d \theta$
$I=\int\limits_{\pi/2}^0 \sqrt{\frac{1-\cos \theta}{1+\cos \theta}}(-\sin \theta)d\theta$
$=\int\limits_{0}^{\pi/2} \sqrt{\frac{2\sin^2 \theta /2}{2\cos^2 \theta/2}}.2\sin \theta/2 \cos\theta/2 d\theta \ d\theta$
$=2\int\limits_{0}^{\pi/2}\sin^2\theta/2 \ \ d\theta$
$=2\int\limits_{0}^{\pi/2}\frac{1-\cos\theta}{2} \ \ d\theta$
$=\int\limits_{0}^{\pi/2}(1-\cos \theta)d \theta$
$=[\theta-\sin\theta]_0^{\pi/2}$
$=[\pi/2-\sin \pi/2]-[0-\sin\theta]$
$=(\pi/2-1)-(0-0)$
$=\frac{\pi}{2}-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\vec a $ અને $\vec b $ એ બે એકમ સદિશ છે.જો સદિશ $\vec c=\vec a+2\vec b $ અને $\vec d=5\vec a-4\vec b $ એ પરસ્પર લંબ હોય તો $\vec a$  અને $\vec b$  વચ્ચેનો ખૂણો મેળવો.
$\int {{{\sec }^{ - 1}}\left[ {{{- \sin }^2}x} \right]dx}  = f\left( x \right) + C$  ($x  \ne 0$ ) આપેલ છે  જ્યાં $[k]$ એ મહતમ પૃણાંક વિધેય છે  અને $f(0) = 0$ હોય તો $x = 2$ આગળ  ${\left( {f\left( {\frac{8}{{\pi x}}} \right)} \right)"}$ મેળવો.  (જ્યાં  $(')$ એ વિકલન દર્શાવે છે .)
ધા૨ો કે $f (x) = \tan ^{-1} x$ અને $g (x) = x - \frac{x^3}{6}$
વિધાન $1 :f(x) < g(x) (0 < x < 1)$
વિધાન $2 : h (x) = \tan^{-1} x-x + \frac{x^3}{6}$ એ $[0,1]$ ૫૨ ઘટતું વિધેય છે.
જો વિકલીત વિધેય $f:\left( { - 1,1} \right) \to R$ માટે $f\left( 0 \right) = - 1$ અને $f'\left( 0 \right) = 1$ હોય તથા $g\left( x \right) = {\left[ {f\left( {2f\left( x \right) + 2} \right)} \right]^2}$ તો $g'\left( 0 \right) = $
$\int_{}^{} {\sqrt {\frac{{a - x}}{x}} \;dx = } $
જો $\mathrm{a, b, c}$ સમાંતર શ્રેણીમાં હોય, તો $\left|\begin{array}{ccc}
2 y+4 & 5 y+7 & 8 y+a \\
3 y+5 & 6 y+8 & 9 y+b \\
4 y+6 & 7 y+9 & 10 y+c
\end{array}\right|$ નું મૂલ્ય શોધો.
સમતલમાં ભિન્ન અસમરેખ બિંદુઓ $A(2,1,-2),B(0,1,4)$ અને $C(1,-4,1)$ આવેલાં છે. $N$ અને $B$ માંથી $\overline{AC}$ ૫૨નો લંબપાદ છે. $\cos (\angle \text{NBC}) =\ .......$
જો સમીકરણ સંહતિ

$2 x+y-z=5$

$2 x-5 y+\lambda z=\mu$

$x+2 y-5 z=7$

ને અસંખ્ય  ઉકેલો હોય,તો

$(\lambda+\mu)^2+(\lambda-\mu)^2=........$

 $\tan ^{-1}\left(\frac{\cos \left(\frac{15 \pi}{4}\right)-1}{\sin \left(\frac{\pi}{4}\right)}\right)$ નું મુલ્ય ..... છે.
અહી $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ  $\frac{d y}{d x}=2(y+2 \sin x-5) x-2 \cos x$ નો ઉકેલ દર્શાવે છે કે જેથી  $\mathrm{y}(0)=7$ હોય તો  $\mathrm{y}(\pi)$ ની કિમંત મેળવો.