MCQ
$\int\limits_2^4 {\frac{{dx}}{{\sqrt {\left( {x - 2} \right)\left( {4 - x} \right)} }} = ...........} $
  • A
    $0$
  • B
    $\pi /2$
  • $\pi $
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
$\pi $
$ = \int^{4}_{2} \frac {dx}{\sqrt{-x^2+6x-8}}$
$ \int^{4}_{2} \frac {dx}{\sqrt{1-(x-3)^2}} = [\sin^{-1}(x-3)]^{}4_{2}$
$= \sin ^{-1} 1 - \sin^{-1} (-1)$
$ \frac {\pi}{2}- (-\frac {\pi}{2})$
$ =\pi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\overrightarrow{x},\overrightarrow{y}$ અને $\overrightarrow{z}$ અને એવા વિષમતલીય સદિશો છે કે જેથી $\overrightarrow{a}=\overrightarrow{x}+\overrightarrow{y}+\overrightarrow{z}, \overrightarrow{b}=\overrightarrow{x}+ \overrightarrow{y}-\overrightarrow{z}, \overrightarrow{c}= \overrightarrow{x}-\overrightarrow{y}+\overrightarrow{z}$ અને $\overrightarrow{d}=4\overrightarrow{x}-3\overrightarrow{y}+5\overrightarrow{z}$ જો $\overrightarrow{d}=p\overrightarrow{a}+q\overrightarrow{b}+r\overrightarrow{c}$ હોય , તો $........ .$
જો $\vec a  = \, - \hat i\, + \,\,\hat j\,\, + \,\hat k\,,\,\vec b  = \,2\hat i\, + \,\,0\hat j\,\, + \hat k$ તો નીચેની શરતો ને સ્વીકારતો સદીશ મેળવો.

$\left( i \right)$ તે $\,\vec a $ અને $\vec b $ સામે સમતલીય હોય

 $\left( {ii} \right)\,$ તે $\vec b \,$ ને લંબ હોય

 $\left( {iii} \right)\,\vec a \,.\,\,\vec c \,\, = \,\,7$

શ્રેણિક $A$ ને $x$ હાર  તથા $x+5$ સ્તંભ છે. શ્રેણિક $B$ ને $y$ હાર તથા $11-y$ સ્તંભ છે. જો $A B$ તથા $BA$ બંનેનું અસ્તિત્વ હોય તો $x$ અને $y$ નું મૂલ્ય અનુક્રમે $.........$ છે.
દરેક $x$ એ અસમતા ${\left( {{{\cot }^{ - 1}}\,x} \right)^2} - 7\left( {{{\cot }^{ - 1}}\,x} \right) + 10 > 0$ નું પાલન કરતું હોય તો $x$ ની કિમંતો નો અંતરાલ મેળવો.
જો $A=\left[\begin{matrix}5a & -b &\\3 & 2 \end{matrix}\right]$ અને $ A\cdot\ adj\ A=A\cdot A^T,$ તો $5a+b=$.........
એક યાદચ્છિક ચલ $X$ નો મધ્યક $E\left( X \right) = 5$ અને પ્રમાણિત વિચલન ${\sigma _X} = 3$ છે, તો $E{\left( {2X + 3} \right)^2} = \ .....$
 $\int_0^1\left(2 x^3-3 x^2-x+1\right)^{\frac{1}{3}} d x$ નું મૂલ્ય ___________ છે. 
જો $A$ યોરસ શ્રણિક હોય તથા $A^2=A$ હોય તો $| A |=$
$f(x) = {\log _5}({\log _7}x)$ નું $x > 7$ આગળ વિકલન મેળવો.
વિકલ સમીકરણ $y = x\frac{{dy}}{{dx}} + \sqrt {{a^2}{{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2} + {b^2}} $ ના કક્ષા અને પરિમાણ મેળવો.