Question
અમે આકાશ તરફ શું ચણી લીધું છે ?

Answer

અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free