Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiઆભાર2 Marks
Question
'અમો સૌના ઋણી' એવું કવિ શા માટે કહે છે ?
✓
Answer
'અમો સૌના ઋણી' એવું કવિ કહે છે, કારણ કે આકાશ ભણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.