વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ડોડો | $(1)$ આફ્રિકા |
$(b)$ કવેગા | $(2)$ રશિયા |
$(c)$ થાયલેસિન | $(3)$ મોરેશિયસ |
$(d)$ સ્ટીલર સી કાઉ | $(4)$ ઓસ્ટ્રેલિયા |
$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.
$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.
$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.
$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.
$i)$ ડોડો
$ii)$ થાયલેસિન
$iii)$ સ્ટીલર સી કાઉ
$iv)$ કવેગા
$v)$ જાવાન