કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.
$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.
$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.
$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.