સાચું વિધાન ઓળખો.
  • A
    વિષયવૃતીય વિસ્તારમાં ધ્રુવપ્રદેશો કરતા ઓછી જૈવ-વિવિધતા છે
  • B
    એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટના મત મુજબ સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃધ્ધિમાં વધારો થાય છે પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ
  • C
    વધતી જતી વિવિધતાએ ઉત્પાદકતામાં ઘટાડો કરે છે
  • D
    ટિલમેનને તેના પ્રયોગો જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂંખડો એ કુલ જૈવભારમાં વર્ષ-વર્ષે વધુ ફેરફાર દર્શાવતા હતા
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો .

    સૂચી $I$ સૂચી $II$
    $A$. રોબોર્ટ મે $1$. જાતિ-વિસ્તારના સંબંધો
    $B$.એલેકજાંડર $II$. બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો.
    $C$. પોલ એહરલીક $III$. વૈશ્વિક જાતિવિવિધતા લગભગ $7$ મિલિયન
    $D$. ડેવિક ટીલમેન $IV$. રીવેટ પોપર પૂર્વધારણા

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
    View Solution
  • 3
    પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?
    View Solution
  • 4
    ધી એવિલ કવાર્ટેટ (The Evil Quartet) ઉપશીર્ષક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    $3$ બિલિયન વર્ષ પહેલાથી આજ સુધીમાં કેટલી વખત જાતિઓનું સામુહીક વિલોપન થયું છે?
    View Solution
  • 6
    સર્પગંધા વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 7
    રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના જાતિઓની જ શોધ થઈ છે.
    View Solution
  • 8
    એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.
    View Solution
  • 9
    શા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જાતિ–વિવિધતા વધારે છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ વાઘની ઉપજાતી નથી?
    View Solution