$(i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી
$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે
$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે
$(iv)$ બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે
$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે
$A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.
$B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.
$C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.
$D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.
$E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.