$A$. અતિશોષણ $B$. સહવિલોપન $C$. વિકૃતિ $D$. વસવાટી નુકસાન અને અવખંડન $E$. સ્થાનાંતરણ
સાચો વિકલ્પ ૫સંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ડોડો | $(I)$ રશિયા |
$(Q)$ ક્વેગા | $(II)$ મોરેશિયસ |
$(R)$ થાયલેસિન | $(III)$ આફ્રિકા |
$(S)$ સ્ટીલર સી કાઉ | $(IV)$ ઓસ્ટ્રેલિયા |