Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \,eV$ છે. હાઈડ્રોજન પરમાણુ કે જે તેની બીજી ઉત્તેજીત અવસ્થામાં આયનિત થવા જરૂરી ઊર્જા ........... $\mathrm{eV}$ થશે.
ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન $1,368\, \mathrm{kHz}$ $(kilohertz)$ ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ $\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]$
જયારે હાઈડ્રોજન વર્ણપટ્ટમાં જો ઈલેક્ટ્રોન બહુસ્તરીયમાં સંક્રમણ દ્વારા $7$ પ્રથમ કક્ષકમાં ભ્રમણ કરે છે. ત્યારે તેના વર્ણપટ્ટમાં રહેલી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે ?