Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પરિપથમાં $5 \,{V}$ ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને $50 \,V$ ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $90\, {mA}$ હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય ($\Omega $ માં) કેટલું હોવું જોઈએ?
$G$ જેટલો વોલ્ટેજ ગેઇન ધરાવતાં $CE$ એમ્પ્લિફાયર માટે ટ્રાન્સકન્ડકટન્સ $0.03 \;mho$ અને પ્રવાહ ગેઇન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બદલે બીજા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે જેનો ટ્રાન્સકન્ડકટન્સ $ 0.02 \;mho$ અને પ્રવાહ ગેઇન $20$ હોય, તો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?
ફોટોડાયોડની વાહકતા ફક્ત જયારે આપાત પ્રકાશની તરંગલંબાઈ $660 \mathrm{~nm}$ થી ઓછી હોય ત્યારે બદલાય છે. ફોટોડાયોડ માટે બેન્ડ ગેપ $\left(\frac{X}{8}\right) \mathrm{eV}$ જેટલો મળે છે, તો $X$ નું મૂલ્ય_________છે.