Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$ સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
$CH_2Cl_2(DCM)$ નું $2.6 \times 10^{-3}$ દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ $671.141\,mL$ ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં ઉમેરવામાં આવે છે.તો $DCM$ ની સાંદ્રતા $.....\,ppm$ (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક)
$273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$ મિમિ અને $60$ મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.