સૂચી $-I$ ને સૂચી $- II$ સાથે જોડો.

સૂચી $-I$ સૂચી $- II$
$A$ વોન્ટ હોફ અવયવ, $i$ $I$ હિમાંક અચળાંક
$B$ $k_f$ $II$ સમદાબી દ્રાવણો
$C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ
$D$ એઝિયોટ્રોપ $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
$(A)$ van't Hoff factor, $i$

$i =\frac{\text { Normal molar mass }}{\text { Abnormal molar mass }}$

$(B)$ $k _{ f }=$ Cryoscopic constant

$(C)$ Solutions with same osmotic pressure are known as isotonic solutions.

$(D)$ Solutions with same composition of vapour over them are called Azeotrope.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 2
    $12\, g$ અબાષ્પશીલ દ્રાવ્યને  $108\, g$ પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો $0.1$ થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો. 
    View Solution
  • 3
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી .............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 4
    પાણીમાં કેન સુગર  એક  $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) માં ઠાર  બિંદુ છે  $271\,K$ અને શુદ્ધ પાણીનો ઠાર બિંદુ $273.15\,K$. છે.પાણીમાં ગ્લુકોઝના $5\%$  સોલ્યુશન (દળ દ્વારા) નું ઠાર  બિંદુ એ છે ............. $\mathrm{K}$
    View Solution
  • 5
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution
  • 6
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution
  • 7
    $H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
    View Solution
  • 8
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 9
    આપેલ વિધુતવિભાજ્ય $A_xB_y$ માટે વિયોજન અંશ $'\alpha'$ અને વોન્ટ હોફ અવયવ $'i'$ વચ્ચેનો સંબંધ ........ છે.
    View Solution
  • 10
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution