Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
$30^o$ સે. એ પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1$ મોલ $A $ અને $2 $ મોલ $ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાહ્ય દબાણ $250 $ મિમી $Hg $ છે. કુલ બાષ્પદબાણ $300 $ મિમી $Hg $ થાય જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1$ મોલ $A$ ઉમેરતા સમાન તાપમાને શુધ્ધ $A $ અને $B$ નું બાષ્પ દબાણ કેટલું થાય ?