Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ${ }_{3}^{7} Li$ અને ${ }_{2}^{4} He$ ની બંધન ઊર્જાનાં મૂલ્યો અનુક્રમે $5.60\; MeV$ અને $7.60\;MeV$ હોય તો પ્રક્રિયા $p +{ }_{3}^{7} Li \rightarrow 2{ }_{2}^{4} He$ માં પ્રોટોનની ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
જીવીત કાર્બન ધરાવતા દ્રવ્યના સામાન્ય એક્ટિવીટી $15$ ક્ષય/મિનિટ કાર્બન $ -14$ ના દર એક ગ્રામે મળે છે. એક્ટિવીટી $ 9$ ક્ષય/મિનિટ કાર્બન $14-$ ના દર એક ગ્રામે મળે છે. તો $ C^{14}$ ના અર્ધ આયુષ્ય પરથી ઈન્ડસ વેલી સભ્યતાનું આયુષ્ય શોધો.
બે રેડિઓએક્ટિવ પદાર્થો $X_1$ અને $X_2$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય હોય, તો કેટલા સમય પછી $X_1$ અને $X_2$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{e}$ થશે?