ન્યુક્લિયર રીએક્ટરમાં બોરોન સળિયાનો ઉપયોગ ......તરીકે થાય છે.
  • A
    મોડરેટર
  • B
    નિયંત્રણ સળિયા
  • C
    શીતક
  • D
    શિલ્ડ (કવચ)
Easy
Download our app for free and get startedPlay store
b
Control rods are used in nuclear reactors to control the fission rate of uranium and plutonium. It is achieved by removing the excess neutrons from the reactor core. The only way to remove the excess neutrons through some elements which posses strong neutron absorption capacity. One such element is boron. By regulating the movement or insertion of boron rods into the reactor core while fission process is in progress, the excess neutrons produced during the chain reaction are absorbed by boron which rods regulate the availability of neutron.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે રેડિયો-ઍક્ટિવ તત્વોના ક્ષય-નિયતાંક અનુક્રમે $15x $ અને $3x$ છે. પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો $\frac{{1}}{{6}} \,x$ જેટલા સમય પછી તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર ........ થશે.
    View Solution
  • 2
    જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)
    View Solution
  • 3
    $Cu^{64}$ ના બે ન્યુકિલયસની સપાટી સંપક માં હોય તેમ છે. તો તેમની વચ્ચેની સ્થિતિઊર્જા કેટલા ........... $MeV$ થશે?
    View Solution
  • 4
    ન્યુક્લિયોન દિઠ બંધનઊર્જા વધારે ધરાવતા ન્યુક્લિયસ માટે.
    View Solution
  • 5
    રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $1$ કલાક છે, $t=0$ સમયે ન્યુકિલયસની સંખ્યા $ 8 \times {10^{10}} $ છે,તો $t=2$ કલાક અને $t=4$ કલાક વચ્ચે કેટલા ન્યુકિલયસ વિભંજન પામે?
    View Solution
  • 6
    પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે $1.0073\,u , 1.0087\,u$ અને $4.0015\,u$ છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?
    View Solution
  • 8
    શરૂઆતમાં સ્થિર રહેલ $184$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી $\alpha-$ કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં $Q$ નું મૂલ્ય $5.5\,MeV$ હોય, તો $\alpha-$ કણની ગતિઊર્જાનું મૂલ્ય ($MeV$ માં) ગણો.
    View Solution
  • 9
    હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો ${ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3$ અને ${ }_3 \mathrm{Li}^6$ કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને ${ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3$અને ${ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1$ વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે.

    [Given : $\mathrm{M}(\mathrm{Li})=6.01690\  \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \  amu.$ $\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\  \mathrm{amu}$,$ and\ $$1 \ \mathrm{amu}=931.5$ $\mathrm{MeV}]$

    View Solution
  • 10
    ભારે ન્યુક્લિયસ $\frac{N}{P}$ ની કોઈપણ કિંમત માટે અસ્થાયી છે. કારણ કે,
    View Solution