Question
જીવમાં જીવ આવવો $- ..............$
વાક્ય $: ..............$

Answer

અર્થ :- શાંતિ થવી, ઉચાટ દૂર થવો
વાક્ય :- બેભાન દીકરીને, આમ ભાનમાં આવી, બેઠી થઈ, વાત કરતી જોઈ કુટુંબનાં સૌનો જીવમાં જીવ આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free